6th march Celebration @ Various Centres in Gujarat - Highlights Video
Saturday April 10, 2021
Hello YMHT Friends
પૂજ્યશ્રી દિપકભાઇના ૫૦માં જ્ઞાન દિવસ ની ઉજવણી
ગુજરાત ના ઘણા સેન્ટર ઉપર ખુબજ ધૂમ ધામ થી થઇ
એમાં અપના YMHT ભાઈઓ એ ખુબજ સારો રંગ રાખ્યો
તો ચાલો નિહાળીએ એની Highlights આ વિડીઓ દ્વારા