કલમ - ૯ મને જગત ક્લાયન કરવાનું નિમિત્ત બનવાની શક્તિ આપો
BACK

પ્રિય મિત્રો,
અક્રમ યુથની ‘નવ કલમો’
શ્રેણીનો આ છેલ્લો અક છે. ગત આઠ
અકોમાં આપણે વિવિધ પ્રાકૃતિક કચાશો
ઓળખી અને તેમાથી બહાર નીકળવા
કાજે પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે
શક્તિઓ માગી હતી. નવમી કલમ
μપરનો, આ અક જગત કલ્યાણની
μત્કૃષ્ટ ભાવના પર આધારિત છે. જગત
કલ્યાણના ભેખધારીના જીવત μદાહરણ
તરીકે આપણે પરમ પૂજ્ય દાદા
ભગવાન, વાત્સલ્યમૂર્તિ નીરુમા અને
પૂજ્યશ્રી દીપકભાઈને પોતાની જાતની
કેસુખ-સગવડની પરવા કર્યા વગર જગતના
લોકો કેમ કરીને દુ:ખોમાથી મુક્ત થાય, કેમ
કરીને તેમના જીવનમાં સુખ-શાતિ અનુભવે
અને સાથે તેમનુ આત્યતિક કલ્યાણ થાય
તેના જ પ્રયાસમાં દિવસ-રાત કાર્યરત જોયા
છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઈ
તમારામાથી પણ ઘણાને જગત કલ્યાણ
કરવાના ભાવ થતા હશે, ખરુ ને ? તો ચાલો,
ખરા અર્થમાં જગત કલ્યાણ કોને કહેવાય,
તે કેવી રીતે થઈ શકે, કોણ જગત કલ્યાણ
કરી શકે ? આવા અનેક પ્રશ્નોના સચોટ
μત્તર મેળવવા આ અક વાચીએ અને
આપણે પણ જગત કલ્યાણનુ નિમિત્ત બની
શકીએ એવી દ્રઢ ભાવના ભાવીએ અને દાદા
પાસે શક્તિ માગીએ...
આ નવ અકોમાં આવરી લેવાયેલી
‘નવ કલમો’ની સમજણ અને આ કલમોનુ
નિયમિત પઠન તમને ક્લેશ રહિત, આનદ-
μલ્લાસભર્યુ આદર્શ જીવન જીવવા માટેનો
એક મોટો આધારસ્તભ બની રહેશે એવા
વિશ્વાસ સાથે...
- ડિમ્પલ મહેતા