Share

Previous
Question 10
Next

10) મારો સ્વભાવ બહુ ચિડિયો થઈ ગયો છે, વાતવાતમાં ગુસ્સો આવે છે તો શું કરવું ?

ચિડિયો સ્વભાવ એટલે કોઈ વ્યક્તિ પર ગુસ્સો આવે ને? અને ગુસ્સો ક્યારે આવે? ખાસ કરીને આપણું ધાર્યું ના થાય ત્યારે. હમણાં બધા આપણાં વખાણ કરતાં હોય તો ગુસ્સો આવે છે? હમણાં બધા સારી ચોકલેટ લઇ ને આવે, બર્થ ડે કેક લઈને આવે તો ગુસ્સો આવે? આપણું જ મન આપણું ધાર્યું કરતું નથી ,આપણે કહીએ છીએ કે ખરાબ વિચાર આવે છે જો આપણું મન આપણું માનતું નથી, આપણી વાણી આપણું માનતી નથી, આપણું વર્તન આપણું માનતું નથી, સવારે છ વાગે વાંચવા માટે ઊઠવું હોય તો ના ઉઠાય. હવે જો આ ત્રણમાંથી કોઈ આપણું માનતું નથી, તો બીજા કેવી રીતે માને, એટલે આપણે શું કરવાનું? પહેલા સવારના પહોરના ઊઠીને જે ભગવાનને  માનતા હોઈએ તેની પાસે શક્તિ માગવાની, કારણ કે ગુસ્સો એ ભયંકર નબળાઈ છે ગુસ્સામાંથી નીકળવું હોય તો સવારે ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે, "હે ભગવાન મારા મન વચન કાયાથી આ જગત ના કોઈ પણ જીવને કિંચિતમાત્ર પણ દુ:ખ ના થાય."

 10)  Maro nature bahu chidiyo thai gayo che, vaat vaat ma gusso aave che to shu karvu?

Chidiyo nature etle koi vyakti par gusso aave ne? Ane gusso kyare aave? Khas karine apdu dharyu na thai tyare. Hamna badha aapna vakhan karta hoi to gusso aave che? Hamna badha sari chocolate lai ne aave, birthday cake lai ne aave to gusso aave? Aapnu j mann aapnu dharyu kartu nathi, aapne kahiye chhiye ke kharab vichar aave che, jo aapnu mann aapnu mantu nathi, aapni vani aapnu mantu nathi, aapnu vartan aapnu mantu nathi, savare 6 vagye vachva mate uthvu hoi to na uthai, Havve jo aa 3 mathi koi aapnu mantu nathi to bija kevi rite mane, etle aapne shu karvanu? Pehla savarna pahorna uthine je bhagwan ne manta hoiye teni pase shakti mangvani, karanke gusso ee bhayanka nabdai che , gussa mathi nikadvu hoi to savare bhagwan pase prarthana karvani ke ,“He bhagwan mara mann vachan kaya thi aa jagat na koi pan jeev ne kinchitmatra pan dukh na thai.”

10) I tend to lose my temper over trivial matters and ger irritated very easily. Please guide me to help overcome these flaws.

Ans: You get angry on somebody right? And when does that happen? Especially when that person does not do things as per your desire. Now if everyone would be showering us with praise then in that case would you get angry? Even your mind is not under your command. If we have planned to wake up early at six in the morning to study then too we can’t. None of these three: the mind, the speech and the body are under our control; then how can we expect others to be? Now, what needs to be done is, every morning on waking up offer prayers to the God, Whomsoever you may have faith in and ask for strength to overcome anger, as anger is a major weakness. You can pray, "Oh God, please ensure no living creature gets hurt through the medium of my mind, speech and body."


Previous   Next