Share

Previous
Question 12
Next

12) મને બધી લાલચ બહુ રહે છે ,તો એમાંથી નીકળવા શું કરવું ?

ગ્રીડીનેસ દૂર કરવા માટે શું કરવું જોઈએ કે આપણા સિવાય પારકા માટે ખર્ચો કરવાનો ,જેમ કીડી ભેગા કરવામાં માને ને ભેગું કરે, પછી ઉંદરડો આવીને એક દિવસ ખાઈ જાય. એના કરતાં આપણે શાંતિથી અને સહજ રીતે આપણી સંપત્તિ ન વાપરીએ? એટલે એક સારામાં સારો ઉપાય છે કે આપણને કઈ મળતું ના હોય ને તોય બીજા માટે વાપરવું.

12) Mane badhi lalach bahu rahe che , to ema thi nikadva shu karvu?

Greediness durr karva mate shu karvu joiye ke aapna sivay parka mate kharcho karvano, jem kidi bhega karva ma mane ne bhegu kare, pachi undardo avi ne ek divas khai jai. Ena karta aapne shanti thi ane sahaj rite aapni sampati na vapariye? Etle ek sara ma saro upay che ke aapanne kai maltu na hoi ne toi bija mate vaparvu.

12) I am in deep trouble owing to greed. Please help me to get rid of it for good.

Ans: The best way to break free from greed is to spend for others or spend money for a good cause. Just like ants go on collecting food for days, when suddenly the rat will come one day and eat their stock in one grab.So it is better to spend money on oneself. The better way to come out of greed is to spend for noble and charitable causes and that too without expectation of fame.


Previous   Next