Share

Previous
Question 14
Next

14) આપણી ઇચ્છાઓ અને જરૂરતો વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો ?

તમારે કશું જોઈતું હોય અથવા જે પણ કઈ કરવું હોય તો તમારા માતા-પિતા, ભાઈ–બહેન અથવા શિક્ષકો કે મિત્રોની સલાહ લેવી અને જો તેઓ સહમત હોય તો આગળ વધવું .અગર તેમની તરફથી સહમતી ન મળે તો સમજવું કે આપણી જે ઈચ્છા છે તે વાતને પડતી મૂકવી. જો તમે એમને ક્ન્વીંસ કરી શકો અને પછી આગળ વધો તો સારું. આનાથી તમને બે-ત્રણ ફાયદા થશે. તમારી જરૂરિયાત યોગ્ય રીતે પૂરી થશે, કોઈને દુ:ખ નહિ થાય અને બધા ને તમારી પર પ્રેમ રહેશે. તમારા parents તમે લીધેલા એડજસ્ટમેંટ વિશે જો ખબર પડે,તો એ તમને રિવોર્ડમાં વધારે સારી વસ્તુ આપે અને તમને એમના આશીર્વાદ તો મળે જ.

14) Aapni ichhao ane jarurato vacche no tafavat kevi rite samajvo?

Tamare kashu joitu hoi athva je pan kai karvu hoi to tamara mata- pita, bhai-behen athva teachers ke friends ni salah levi ane jo teo sehamat hoi to aagad vadhvu. Agar temni taraf thi sehmati na male to samajvu ke aapni je ichha che te vaat ne padti mukvi. Jo tame emne convince kari shako ane pachi aagad vadho to saru. Aana thi tamne 2-3 fayda thashe. Tamari jaruriat yogya rite puri thashe, koi ne dukh nahi thai ane badha ne tamari par prem rehshe. Tamara parents ne tame lidhela adjustment vishe jo khabar pade to tamne emna aashirwad male.

 

14) How can we tell the difference between necessity and desire?

Ans: One cannot understand the difference between necessity and desire by mere words. What you need to do is simply ask for permission from your parents, siblings, friends and teachers for whatever that you need or would like to do. And if they permit, you can proceed. In case they raise any objection then you should understand that what you need is merely a desire and should forget it. It's always advisable to convince them instead of forcing them. This shall lead to 2-3 advantages. It shall help in fulfilling all your appropriate needs, no one shall get hurt and you will earn their love and respect. Besides earning the blessings of your parents, this attitude and virtue of taking adjustments shall be rewarded in due course.


Previous   Next