Share

Previous
Question 15
Next

15) મારા Parents વાત વાતમાં ગુસ્સો કરે છે તો ઘર્ષણ ટાળવા શું કરવું?

મમ્મી પપ્પા બહારના કોઈ પર ગુસ્સો કરે છે? નથી કરતાં. આ તો આપણે માનીએ છીએ કે ગુસ્સો એટલે કે ખરાબ બોલે છે. ખરેખર એમને આપણાં માટે ખૂબ પ્રેમ છે, કડવી દવા કોઈ ને ભાવે નહિ, પણ એનાથી શરીર તંદુરસ્ત રહે. એમ મમ્મી પપ્પા નો આ પ્રેમ જોવાનો છે. નીરુમા પાસે એક ભાઈ હતા એ કહે, નીરુમા કાયમ મારા પપ્પા મારી સાથે ગુસ્સાથી જ વાત કરે છે. તો નીરુમા કહે તારી ભાષા બદલી નાખને, કે એ ગુસ્સો નથી કરતાં એ તારી સાથે પ્રેમ કરે છે, અને વધારે ગુસ્સો કરે ત્યારે માનવું કે આજે મારા પર બહુ પ્રેમ આવ્યો છે, અઠવાડીયા પછી પેલો ભાઈ પાછો નીરુમા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે નીરુમા તમે કીધું એ દ્રષ્ટિથી હું જોવા લાગ્યો, એટલે હવે પપ્પા મારા પર ગુસ્સો કરતાં જ નથી. 

15) Mara parents vaat vaat ma gusso kare che to gharshan tadva shu karvu?

Mummy Papa bahar na koi par gusso kare che? Nathi karta. Aa to aapne maniye chhiye ke gusso etle ke kharab bole che. Kharekhar emne aapna mate khub prem che, kadvi dava koi ne bhave nahi, pan ena thi sharir tandurast rahe. Em mummy papa no aa prem jovano che. Niruma pas ek bhai hata ee kahe, Niruma kayam mara papa mari sathe gussev thi j vaat kare che. To Niruma kahe ke tari bhasha badli nakh ne ke ee gusso nathi karta tari sathe prem kare che, ane vadhare gusso kare tyare manvu ke aje mara par bahu prem avyo che, athvadiya pachi pelo bhai pacho Niruma pase avyo ane kehva lagyo ke Niruma tame kidhu ee drashti thi hu jova lagyo etle havve papa mara par gusso karta j nathi.

 

15) If parents get angry every now and then, what should i do to avoid clashes?

Ans: Do your parents get angry with an outsider? No. This is our wrong belief only that they get are angry with us. In fact, they have deep love for us and that's why they show us their displeasure. Nobody likes a better pill but still we take it because it is good for curing illness. So the love of parents is to be seen from that angle. One gentleman said to Pujya Niruma, "My father always speaks with me angrily." Pujya Niruma suggested, "change your language, he is not angry at you, he is expressing his love towards you. If he shows more anger, take it that he lobes you much more. If he still gets mad,take it that he has showered his love on you today!" Within a week,that gentleman came to Pujya Niruma and said, " I applied your vision of looking at things, and now my father is not at all getting angry at me."

 


Previous   Next