Share

Previous
Question 18
Next

18) અમારા ઘર માં બહુ જ કલેશ થાય જાય છે,તો આવું ના થાય તે માટે શું કરવું ?

જેને શાંતિ જોઈતી હોય તેણે adjust થઇ જવું જોઈએ. તેણે આથડામણ ટાળવી જોઈએ. એમ તારુ એડજેસ્ટેબલ વર્તન અને શાંતિ જોઈ બીજા ફરશે અને ઘર માં શાંતિ થશે. તમારે એડજસ્ટ થવું છે પણ તેમ છતાં ઘણીવાર ના થવાય અને કકળાટ થાય તેના માટે પ્રાર્થના કરો કે “હે ભગવાન, મારે બધા સાથે એડજસ્ટ થવું જ છે તે માટે મને શક્તિ આપો.”

18)  Amara ghar ma bahu clash thai jai che, to aavu na thai te mate shu karvu?

Jene shanti joiti hoi tene adjust thai javu joiye. Tene athdaman tadvi joiye. Em taru adjustable vartan ane shanti joi bija farshe ane ghar ma shanti thashe. Tamare adjust thavu che pan tem chhata ghani vaar na thavai ane kakdat thai tena mate prarthana karo ke “ He bhagwan, mare badha sathe adjust thavu j che te mate mane shakti apo.”

18) In our house there are lots of clashes and quarrels, so what is it that i can do?

Ans: The one who wants peace should learn to adjust everywhere and avoid clashes with anyone. On seeing your adjustable and peaceful behavior, others will withdraw and there will be peace in the house.You may want to adjusr but several times this may not happen and you start quarelling.  Then pray that, “ Oh Lord, i want to adust with everyone so please give me the power for the same.”


Previous   Next