Share

Previous
Question 19
Next

 19) ઘરમાં મારી demand ના કારણે કલેશ થાય છે, તો એવી પરિસ્થિતિમાં મારે ખુશ કેવી રીતે રહેવું? 

જે વસ્તુ થી ક્લેશ થતો હોય તે આપણને ક્યારેય સુખ ન આપી શકે. સુખ પામવાનો નિયમ શું છે કે સુખ આપવાથી સુખ મળે અને દુઃખ આપવાથી દુઃખ મળે. હવે આ પરિસ્થિતિ માં આપણાથી બીજા ને દુઃખ થાય છે એટલે આપણને બદલામાં દુઃખ જ મળશે. આપણાથી કેવું થઇ જાય છે કે જયારે જે મળતું હોય તેમાં આપણે  સુખ માનતા નથી અને બીજી વસ્તુ માટે માંગણી અને જીદ કરીએ છીએ. અને એનાથી બે ખોટ ખાઈએ. બુદ્ધિશાળી વ્યક્તિ એ કહેવાય,જે બે ખોટ ન ખાય. આપણને ઈચ્છા થાય છે તો બીજી વસ્તુની ડિમાન્ડ મૂકી દો અને જ્યાં સુધી એ નથી મળતી ત્યાં સુધી તમારી પાસે જે છે એમાંથી આનંદ લ્યો.અને સાથે સાથે આપણી ડિમાન્ડથી બીજા ને દુઃખ ન થાય એ ધ્યાન રાખવું..  

19) Ghar ma mari demand na karane clash thai che, to aavi situation ma mare khush kevi rite rehvu?

Je vastu thi clash thato hoi te aapanne kyarey sukh na api shake. Sukh pamvano niyam shu che ke sukh apvathi suukh male ane dukh aapvathi dukh male. Havve aa situation ma aapna thi bija ne dukh thai che etle aapanne badla ma dukh j malshe. Aapna thi kevu thai jai che ke jyare je maltu hoi tema aapne sukh manta nathi ane biji vastu mate mangni ane jid kariye chhiye. Ane ena thi 2 khot khaiye. Budhhishali vyakti ee kehvai je 2 khot na khai. Aapanne iccha thai che to biji vastu ni demand muki do ane jya sudhi ee nathi malti tya sudhi tamari pase je che ema thi anand lyo. Ane sathe sathe aapni demand thi bija ne dukh na thai ee dhyan rakhvu.

19)  My demands lead to conflicts in my house. How can I remain happy in this situation?

Ans: Whatever causes conflict can never bring happiness. The law of happiness is that if you impart happiness, you will receive it in return. It is the same with pain. If our acts cause pain to others,  it will result in our getting the same. So the best possible solution is to remain happy in such conditions. Generally what happens is that we are not satisfied with what we have and hanker for different things. This results in losing either way: first, not enjoying what we possess and second, living in turmoil until our other wishes are fulfilled. Those who do not fall into this trap are an intelligent lot. We can surely put forth our demands for whatever we need but at the same time we should enjoy the pleasure of whatever os available to us in present. Remember, our demands shouldn't in any way cause pain to others.


Previous   Next