Share

Previous
Question 20
Next

20) મારા ફ્રેન્ડ college માં મારી ખુબ મજાક કરે છે, મારી સાથે ખરાબ વર્તન કરે છે. હું સામે જવાબ નથી આપી શકતો તો તેઓ વધુ મજાક કરે છે તો શું કરવું?

આનો સૌથી સરળ ઉપાય એ છે કે જયારે તે લોકો મજાક કરતા હોય ત્યારે આપણે અસર મુકત રહેવું. જો તમને કોઈ અસર નહીં થાય તો લોકોને મસ્તી કરવાનો કોઈ આનંદ નહીં મળે. અને અગર તમે જો કોઈ પણ પ્રકારના ભોગવટામાં રહેશો તો તે લોકો વધુ ને વધુ મજાક કરવા પ્રોત્સાહિત થશે. ex: જયારે કોઈ હાથી રસ્તા પરથી નીકળે ત્યારે ગલીના કુતરાઓ તેના પર ખુબ ભસે, પણ હાથી તો ફક્ત  તેમના પર એક નજર નાખ્યા બાદ તેમને ગણકારે પણ નહીં, અહીં આપણે તમારા મિત્રોને તે કુતરાઓ સાથે નથી સરખાવતાં, હાથીના વર્તનથી આપણે પણ બોધ લઈએ અને મિત્રોના મજાક અને અવળા વર્તનને ગણકારવા નહીં, તમે તમારા મિત્રોની મહીં રહેલા ભગવાનને પ્રાર્થના પણ કરી શકો કે જેમકે રોહન તમારો મિત્ર હોય તો,"હે શુદ્ધાત્મા ભગવાન, રોહનને સદબુદ્ધિ આપો અને સાચી સમજણ આપો અને બીજાની મશ્કરી કરવાના દુર્ગુણથી તેને મુકત કરી આપો."  

20)  Mara friends college ma mari khub majak kare che, mari sathe kharab vartan kare che. Hu same jawab nathi api shakto to teo vadhu majak kare che to shu karvu?

Ano sauthi easy solution ee che ke jyare te loko majak karta hoi tyare aapne asar mukt rehvu. Jo tamne koi asar nahi thai to loko ne masti karvano anand nahi male. Ane agar tame jo koi pan prakarna bhogvata ma rehsho to te loko vadhu ne vadhu majak karva protsahit thashe. For eg- jyare koi haathi rasta par thi nikde tyare gali na kutrao tena par khub bhase, pan haathi to fakt temna par ek najar nakhya baad temne gankare pan nahi. Ahi aapne tamara friends ne kutrao sathe nathi sarkhavta, haathi na vartan thi aapne pan bodh laiye ane friends na majak ane aava vartan ne gankarva nahi. Tame tamara friends ni mahi rahela bhagwan ne prarthana pan karo shako ke jem ke rohan tamaro friend hoi to, “he shuddhatma bhagwan, rohan ne sadbuddhi aapo ane saachi samjan aapo ane bija ni mashkari karvana durgun thi tene mukt kari aapo.”

20) My friend makes fun of me in college, and behaves very rudely. I am not able to answer him/her back due to which he/she makes more fun of me then what should I do?

Ans: The best way is to not get affected or suffer internally, when they make fun of you. They will not feel any fun if you stop getting affected. And if you suffer internally then they will be encouraged to do more and more. For e.g. when an elephant is walking in the street the dogs bark at him. The elephant will look at them and then just ignore them. Here we do not mean to compare your friends with dogs but are trying to say that learn from elephant and ignore their bad comments and any other rude behaviour. Also pray that, “Please give the correct understanding to your friend so that he overcomes the bad habit of teasing everyone."


Previous   Next