Share

Previous
Question 22
Next

22) હું એક વિધાર્થી છુ, મારી સફળતા ને અવરોધ બને તેવા કુસંગ થી કઈ રીતે દુર રહેવું ?

આમા સૌથી અગત્યની વાત એ છે કે બગડેલા લોકોનો સંગ ના રાખવો. એવા મિત્રો શોધી કાઢો જે તમાકું, સિગારેટ કે દારૂનું સેવન ન કરતા હોય, અને માંસાહાર પણ ન કરતા હોય. તમે તમારા શહેરમાં 'YMHT' માં જોડાય શકો છો જેથી તમને દાદાના જ્ઞાનની વિશેષ સમજ પ્રાપ્ત થશે અને કુસંગ સામે જ્ઞાનની શક્તિ મળશે. જેવા તમે 18 વર્ષની ઉંમરના થાવ ત્યારે તમે દાદાની જ્ઞાન -વિધિમાં ભાગ લઇ શકો છો. આ બે કલાકના વૈજ્ઞાનિક પ્રયોગ થકી જે અપૂર્વ આનંદ અને શાંતિ અનુભવાશે તે તમને કુસંગથી હમેશાં દૂર રાખશે. આ સાથે તમે દાદાને પ્રાર્થના કરી કુસંગથી બચવા માટે શક્તિ પણ માંગી શકો છો.   

22) Hu ek student chu, mari safalta ne avrodh bane teva kusang thi kai rite durr rehvu?

Aama sauthi agatya ni vaat ee che ke bagdela loko no sang na rakhvo. Eva friends shodhi kadho je tobacco, cigarette ke alcohol nu sevan na karta hoi, ane non-veg pan na khata hoi. Tame tamara shehar ma YMHT ma jodai shako cho jethi tamne dada na gnan ni vishesh samaj prapt thashe and kusang same gnan ni shakti malshe, jeva tame 18 years ni years na thav tyare tame dada ni gnan-vidhi ma bhag lai shako cho. Aa 2 hours na scientific experiment thaki je apurva anand ane shanti anubhavase te tamne kusang thi hamesha durr rakhse. Aa sathe tame dada ne prarthana kari kusang mathi bachva mate shakti pan mangi shako cho.

 22) I am a student, in order to be successful what measures should I take to stay away from  harmful company which hinders my success?

Ans: The most important thing is to avoid the company of bad people. Keep company of friends who do not eat tobacco and non vegetarian food, do smoking or drinking. You can join YMHT in your area so that you can understand dada's gnan which in turn shall help you against the bad company. If you are of 18 years or above then you can take gnan. Gnan vidhi is a two hour scientific experiment which shall give you immense peace and calmness which shall help you in keeping away from bad company. Along with this you can seek power of staying away from bad company from Dada.


Previous   Next