Share

Previous
Question 23
Next

23) મમ્મી જયારે બીજા સાથે ભણવાની બાબત માં સરખામણી કરે છે ત્યારે ખુબ જ ગુસ્સો આવે છે મમ્મીનું નેગેટીવ દેખાય છે તો શું કરવું.

સારું ને મમ્મી સરખામણી કરશે તો આપણને કંઈક નવું મળશે, સરખામણી કોની સાથે થાય? આપણા કરતા સારા માણસ સાથે થાય, તો આપણને એવું થશે કે હું પણ એમના જેવો થાઉં, એટલે ધીમેધીમે આપણે આગળ વધીશું; નહીં તો આગળ જ નહીં વધાય ને !! આપણને થશે હું બરોબર જ છું,તો આગળ વધી શકાશે જ નહીં ને, એટલે મમ્મી કે પપ્પા ભૂલ બતાવેને તો એ સારા માટે જ હોય છે એ ના બતાવે ને તો તને ખબર જ ના પડે. આપણે ડૉક્ટર પાસે જઇયે અને મશીન બ્લડ પ્રેશરનું બતાવે તો મશીન પર ગુસ્સો કરાય કે કેમ મારું બ્લડ પ્રેશર બતાવ્યું, ના,આપણે શું કરીએ, 'તે  બતાવ્યું એ સારું કર્યું, દવા લેવાશે તો આમાંથી બહાર નીકળાશે'. એક સંત હતા, આખું ગામ એમના વખાણ કરે અને એક માણસ કાયમ માટે એની ભૂલ જ કાઢે, એટલે આખું ગામ કહે કે આ માણસ ખરાબ છે, આ માણસ ખરાબ છે, હવે એક દિવસ એ માણસ મરી ગયો, એ દિવસે સંત બહુ ઉદાસ હતા, બધાએ પૂછ્યું કે કેમ ઉદાસ છો? તો સંત કહે કે મારો ખરો મિત્ર મરી ગયો. બધા કહે ખરો મિત્ર ? સંત કહે એ હતો ને તો મારી ભૂલ બતાવતો હતો અને મારી ભૂલ સુધારવાનો મોકો મળતો હતો, એ મરી ગયો હવે મારી પ્રગતિ કેવી રીતે થશે? મારી ભૂલ કોણ બતાડશે? એટલે એવું છે, પેલો તો વિરોધી હતો આ તો મમ્મી છે, સારા માટે જ કરતા હોય એનાથી આપણી પ્રગતિ થશે.  

23)  Mummy jyare bija sathe bhanvani babat ma sarkhamani kare che tyare khub j gusso aave che, mummy nu negative dekhai che to shu karvu?

Saru ne mummy sarkhamani karshe to aapanne kaik navu malshe, sarkhamani koni sathe thai? Aapna karta sara manas sathe thai, to aapanne evu thashe ke hu pan emna jevo thau, etle dhime dhime aapne aagad vadhishu; nahi to aagad j nahi vadhai ne!! Aapanne thashe hu barobar j chu, to aagad vadhi shakase j nahi ne, etle mummy ke papa bhul batave ne to ee sara mate j hoi che ee na batave ne to tane khabar j na pade. Aapne doctor pase jaiye ane machine blood pressure nu batave to machine par gusso karai ke kem maru blood preshure batavyu, na, aapne shu kari shakiye, “ te batavyu ee saryu karyu , dava levashe to aamathi bahar nikdashe.” Ek sant hata, akhu gaam emna vakhan kare an ek manas kayam mate eni bhul j kadhe, etle akhu gaam kahe ke aa manas kharab che. aa manas kharab che! Havve ek divas ee manas mari gayo, ee divase sant bahu udas hata, badhae puchyu ke kem udas cho? To sant kahe ke maro kharo friend mari gayo.Badha kahe kharo friend? Sant kahe ee hato ne to mari bhul batavto hato ane mari bhul sudharvano moko malto hato, ee mari gayo havve mari pragati kevi rite thashe? Mari bhul kon batadshe? Etle evu che, pelo to virodhi hato aa to mummy che, sara mate j karta hoi enathi aapni pragati thashe.

 

23) I get angry when, my mom does comparison with others in matter of studies and I start seeing negative in her?

Ans: Take it positive! We will get to know something new if mom compares us with others who are better than us. We can develop an urge to be better like them. Thus we will progress slowly and steadily. Or else we will stagnate & remain where we are! If we think we are okay then we will never make any progress. So if our parents find our faults, it’s good for our own development. If they don’t point out them we will not come to know of it. If we go to a doctor for checking routine BP and if the digital BP monitor shows high BP, do we get angry at the instrument or the doctor? On the contrary we are thankful that it has diagnosed problem and we will take proper medicine to get over it. So if you keep this mentality and see parent’s actions as pointers and not   negative, then only will you progress. Otherwise your development will be stalled. “There lived a saint in a village. He was praised all the time by people of the village except for one person who would always find some or the other fault in him. The whole village blamed that person for this attitude. One day, this man died. The saint was very unhappy. Everyone asked the saint as to why was he sad? The saint replied, “My real friend has died.” While he was around he was pointing out my mistakes, which gave me an opportunity to improvise. Now since he is dead, who will show my mistakes? How will I progress?” This is how it is! The person here was an opponent, whereas in our case it is our own mother. So it has to be taken positively & heartily that it is for our betterment and progress only.


Previous   Next