Share

Previous
Question 24
Next

24) શું ભગવાન છે? અને છે તો તેની સાબિતી શું છે?

આ દુનિયામાં કેટલીક વસ્તુઓ એવી છે કે જે અનુભવથી સમજાય, તેની સાબિતી હોતી જ નથી હવે તમને ચિંતા થાય તો ચિંતાની સાબિતી શું? હું તને કેવી રીતે બતાવું કે મને ચિંતા થાય છે? એનું કોઈ મશીન છે? એનું કોઈ થર્મોમીટર છે? જે બતાવે કે મને ચિંતા થાય છે? એવું કઈ હોતું જ નથી પણ મને અનુભવ થાય છે કે આવું કઈક છે , જેનાથી મને ચિંતા થાય છે. એમ ભગવાન પણ અનુભવથી જ સમજાય કારણકે જયારે માણસ મરી જાય છે ત્યારે હૃદય, ફેફસાં બધું એવું ને એવું જ હોય છે તો નીકળી શું ગયું? કેમ કોઈ પ્રેમ કોઈ જઘડા ના રહ્યા? જીવતા હતા ત્યારે સેફ્ટીપીન જેવું પણ વાગવા ના દઈએ ને મરી જાય તો આખું શરીર બાળી દઈએ છે. માટે ભગવાન એટલે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એવું કોઈ નથી કે જે બધાનો સંહાર કરી નાખે. જેને જ્ઞાન થાય છે તે ભગવાન છે. જ્ઞાન એટલે સુખ-દુઃખની અસર જ નથી.    

24) Shu bhagwan che? Ane che to teni sabiti shu che?

Aa duniya ma ketlik vastuo evi che ke je anubhav thi j samjai, teni sabiti hoti j nathi. Havve tamne chinta thai to chinta ni sabiti shu? Hu tane kevi rite batavu ke mane chinta thai che? Enu koi machine che? Enu koi thermometer che, je batave ke mane chinta thai che? Evu kai hotu j nathi pan mane anubhav thai che ke aavu kaik che, jenathi mane chinta thai che. Em bhagwan pan anubhav thi j samjai karanke jyare manas mari jai che tyare heart, lungs badhu evu ne evu j hoi che to nikdi shu gayu? Kem koi prem koi fights na rahya? Jeevta hata tyare safety-pin jevu pan vagva na daiye ne mari jai to aakhu sharir baadi daiye che, mate bhagwan etle gnan swaroop che, anand swaroop che, evu koi nathi ke je badha no sanhar kari nakhe. Jene gnan thai che te bhagwan che. Gnan etle sukh-dukh ni asar j nathi.

24) Does God exist and if so, what is the proof?

Ans: A lot of many things in this world can be understood only through experience and one cannot give any proof of its presence. For example, if you are under any stress then how can you prove that you are under stress? Is there any machine available to prove it? Is there any thermometer which can depict that I am under any tension? No. None of this is possible but we can definitely experience that there is something due to which I understand that I am getting tensed. Similarly, the existence of God too can be understood only through experience. Because when a person dies, the heart,the lungs and other organs remain just as they are. In that case what is it that left? Why aren't there any feelings anymore, any quarrels or arguements anymore? When alive one cannot withstand even the slightest of prick of a safety pin but when dead the whole body is put to flames. So God is in the form of knowledge, in the form of bliss and is not an entity that would destruct all. The one who is awakened, who gets awareness is God. Awareness means there is no effect of sadness or happiness.


Previous   Next