Share

Previous
Question 25
Next

25) મારા classmate મારા દેખાવ વિશે બહુ જ comment કરે છે જે મને નથી ગમતું ,તો મારે શું કરવું?

જયારે કોઈ આપણને ચીડવે કે આપણી નિંદા કરે, તો સ્વાભાવિક છે એ આપણને ન ગમે, પણ એના કારણે આપણો આત્મવિશ્વાસ ડગી જાય એ બરાબર નથી, હજુ તો આપણે જીવન ની શરૂઆત કરી છે, આપણામાં તકલીફો નો સામનો કરવાની તાકાત હોવી જોઈએ અને તો જ આપણે આપણા જીવન માટે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચી શકીશુ. જેવી રીતે હાથી પાછળ કુતરા ભસતા હોય તો હાથીને એની અસર નથી થતી એ પોતાની મસ્તીમાં ખલેલ વિના ચાલતો રહે છે. જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓનું સમાધાન કરવા માટે જો આપણે આત્મવિશ્વાસ વધારવો હોય તો દાદા ભગવાનની books વાંચવી જોઈએ એનાથી સાચી દિશા અને યોગ્ય માર્ગદર્શન મળશે.

25)  Mara classmate mara dekhav vishe bahu j comment kare che je mane nathi gamtu, to mare shu karvu?

Jyare koi aapanne chidve ke aapni ninda kare to swabhavik che ee aapanne na game, pan ena karane aapno confidence dagi jai ee barabar nathi, haju to aapne jeevan ni sharuat kari che, aapna ma taklifo no samno karvani takat hovi joiye ane to j aapne aapna jeevan mate nakki karela dhyey sudhi pahochi shakiye. Jevi rite haathi pacchad kutra bhasta hoi to haathi ne eni asar nathi thati ee potani masti ma khalel vina chalto rahe che. Jeevan ma aavti nani moti samasyao nu samadhan karva mate jo aapne confidence vadharvo hoi to dada bhagwan ni books vachvi joiye enathi saachi disha ane yogya margdarshan malshe.

25) My classmates comment a lot about my looks which I do not like, what shall I do?

Ans: If someone teases us or speaks badly about us, it is natural that we do not like it. But it is wrong if our self confidence gets shaken due to it. We are on the threshold of our career. We should have the strength to face such problems. Only then shall we be able to reach the goals we have set for ourselves. Just as an elephant moves on without being bothered by the dogs barking behind it. If we want to enhance our self confidence to solve the various problems cropping up in our life, then we must read Dada Bhagwan’s books. These shall steer you in the right direction and give you full guidance.


Previous   Next