Share

Previous
Question 28
Next

28) મારા મમ્મી ઘરમાં કઈ કામ સોપે ત્યારે બધું બરાબર થાય પણ એક કામમાં ભૂલ નીકળે તો સંભળાવે ....કરું તો પણ સંભળાવે અને ના કરું તો પણ સાંભળવાનું?

મમ્મીના હૃદયની ભાવના સમજવી પડે કે મમ્મી શા માટે એક પણ કામમાં ભૂલ ચલાવતી નથી. કેમ કે મમ્મીને હમેશા એવું જ રહે કે મારી દીકરી મારા કરતા સવાઈ થાય એટલે કે વધારે હોશિયાર બને, એટલે કે એ આશયથી એમનો વ્યવહાર આપણી સાથે એવો હોય છે. માટે આપણે નક્કી કરવું કે મમ્મીનો વ્યૂપોઈન્ટ શું છે? આશય શું છે? એ સમજીને ભૂલ વગરના થવું જ છે. તો પછી બીજું એક્ષ્ટ્રા મમ્મી કાઈ પણ બોલે તો એ આપણને સંભળાશે નહિ. કારણકે આપણું લક્ષ એમનો વ્યૂપોઈન્ટ સમજવામાં હશે.

28) Mara mummy ghar ma kai kaam sope tyare badhu barabar thai pan ek kaam ma bhul nikde to sambhdave , karu to pan sambhdave na karu to pan sambdavanu?

Mummy na heart ni bhavna samjvi pade ke mummy sha mate ek pan kaam ma bhul chalavti nathi. Kem mummy ne hamesha evu j rahe ke mari dikri mara karta savai thai etle ke vadhare hoshiyar bane, etle e aashay thi emno vyavhar aapni sathe evo hoi che, mate aapne nakki karvu ke mummy no view point shu che? Aashay shu che? Ee samji ne bhul vagarna thavu j che. To pachi biju extra mummy kai pan bole to aapanne sambhdashe nahi karanke aapnu lakshya emno view point samajva ma hashe.

 

28) Whenever I am asked to do some household chores by my mother and if i make a mistake then she scolds me for it, as well for those tasks which I have completed satisfactorily. Then i get irritated and feel that I have to bear the brunt whether i fulfil the tasks or nor?

Ans: You should make an attempt to see and understand her emotions as to why is she not accepting even one mistake? A mother always has a desire that her child should be better than her in all aspects. Due to this intent she deals in such a manner. We should thus decide to become totally error free while keeping in mind, what her viewpoint is? What is her intention? This shall help us to focus on her viewpoint and not on her words


Previous   Next