Share

Previous
Question 29
Next

29) મમ્મી સાથે બહુ જગડો થાય છે ,એ કાઈ કહે તો ખોટું લાગી જાય ,સામે બોલી જવાય છે ..તો શું કરવું?

મમ્મી આપણી સૌથી નજીકની વ્યક્તિ છે અને આપણને એના પ્રત્યે અત્યંત પ્રેમ છે. અને એને પણ આપના માટે ખુબ જ પ્રેમ છે. તેથી એ પ્રેમમાં અપેક્ષા જન્મે છે, કે મમ્મી એ આમ કરવું જોઈએ અને મમ્મીએ આમ ના કરવું જોઈએ, ત્યારે તેના માટે દ્વેષ શરુ થાય છે. તે વખતે મમ્મીના માટે આપણે થોડું વિચારવું જોઈએ કે આ જગ્યાએ હું હોત તો શું કરત? બીજું મમ્મીના ઉપકારો મારા ઉપર કેટલા છે? છેવટે મારા માટે તો એ અત્યંત ઉપકારી છે. એવું વિચારીએ તો એની સામે બોલવાનું ના થાય ઉલટું મમ્મી માટે અહોભાવ જાગશે.

29) Mummy sathe bahu fight thai che, ee kai kahe to khotu lagi jai, same boli javai che, to shu karvu?

Mummy aapni sauthi najik ni vyakti che ane aapanne ena pratye atyant prem che. Ane ene pan aapna mate khub j prem che. Tethi e prem ma apeksha janme che, ke mummy ee aam karvu joiye ane mummy ee aam na karvu joiye, tyare tena mate dhvesh sharu thai che. Te vakhate mummy na mate aapne thodu vicharvu joiye ke aa jagyae hu hot to shu karat? Biju mummy na upkaro mara upar ketla che? Chhevte mara mate to ee atyant upkari che. Evu vichariye to eni same bolvanu na thai ultu mummy mate ahobhaav jagshe.

 

 

29) I quarell a lot with my mother. I feel bad whenever she scolds me. I even happen to retort. What to do?

Ans: Our mother is the one who is closest to us and we love her from deep within our heart and she too loves us immensely. As a result expectations arise out of this love, "She should do this and she should not do that" and likewise, it lead to hatred. At such times we should ponder for a while and think how I would have reacted if I was in her place? Next, how highly are we indebted to her due to her obligations. After all she has always obliged us. Thinking along these lines shall not only prevent us from retorting but help us value her contribution towards our growth and develop a feeling of appreciation for her.

 


Previous   Next