Share

Previous
Question 5
Next

5) મને teachers ના દોષો બહુ દેખાય છે ?

 શિક્ષક મીણબતિ જેવા હોય છે બીજાને રસ્તા પર પ્રકાશ પાથરવા માટે ,એ પોતાની જાતને ખર્ચી કાઢે છે. જો આપણે આપણા શિક્ષકના દોષો જોઈએ .તો શિક્ષકમાં જે આવડત અને જાણકારી છે.એ આપણે ગ્રહણ નહીં કરી શકીએ

5) Mane teachers na dosho bahu dekhai che.

Teacher candles jeva hoi che , bija na rasta par prakash patharva mate ee potani jaat ne kharchi kadhe che. Jo aapne aapna teachers na dosho joiye to teachers ma je avadat and jankari che ee aapne grahan nahi kari shakiye.

 

 

 5) I always see the faults of my teachers a lot, how to deal with it?

Ans: A teacher is like a candle. It consumes itself to light the way of others. If we see negative of our teachers then we would not be able to grasp the knowledge within him/her.


Previous   Next