Share

Previous
Question 7
Next

7) મને Exam આપવા જાઉ તો બહુ જ ભય લાગે છે કે નહિ આવડે તો ?

આપ્તપુત્ર : તને પરીક્ષા નથી ગમતી તેથી તેનો ભય છે. બાકી પરીક્ષા ખરાબ વસ્તુ નથી, પણ ભણવામાં તને રસ નથી તેથી તું સરખી રીતે તૈયારી કરી શક્યો નથી અને તેથી જ તને પરીક્ષાનો ભય, રીઝલ્ટનો ભય લાગે છે. પણ તું જો ભણવામાં રસ લે અને સિન્સિયારીટીથી ભણવાના ધ્યેયને પકડી રાખે તો તને સરસ સફળતા મળે જ. કરોળિયો પણ દીવાલ ઉપર ચઢવા માટે ઘણા પ્રયત્નો કરે છે. ઘણી વખત પડે છે, પરંતુ તે તેનો ધ્યેય છોડતો નથી. ધ્યેયને સિન્સિયર રહે છે તેથી તે દીવાલ ઉપર ચઢી જાય છે. તેનો ધ્યેય પૂરો કરે છે. તેથી તું પણ તારા ભણવાના ધ્યેયને પકડી, સિન્સિયારીટીથી આગળ વધ, તને સફળતા મળશે જ. પડોશી  શું કહેશે, મિત્રો શું કહેશે, મમ્મી-પપ્પા શું કહેશે તે ચિંતા છોડ. બધાં પોત પોતાની ચિંતામાં જ હોય છે.

7) Mane exam aapva jau to bahu j bhay lage che ke nahi aavde to?

Tane exam nathi gamti tethi teno bhay che. Baki exam kharab vastu nathi, pan bhanvama tane ras nathi tethi tu sarkhi rite tayari kari shakyo nathi ane tethi j tane exam no bhay, result no bhay lage che. Pan tu jo bhanvama ras le ane sincerity thi bhanvana dhyey ne pakdi rakhe to tane saras safalta male j. Spider pan diwaal upar chadhva mate ghana prayatno kre che. Ghani vakhat pade che, parantu te teno dhyey chodto nathi. Dhyey ne sincere rahe che tehi te diwaal upar chadhi jai che. Teno dhyey puro kare che. Tethi tu pan tara bhanvana dhyey ne pakdi, sincerity thi aagad vadh, tane safalta malshe j. Padoshi shu kehshe, friends shu kehshe, mummy- papa shu kehshe te chinta chhod. Badha pot potani chinta ma j hoi che.

7) Whenever I go to write my exams, I am very afraid. What if I don't know any of the answers?

Ans: Aptputra: Since you don’t like exams, you fear them, otherwise examinations are not bad. Since you don’t have an interest in studies, you are unable to prepare yourself appropriately. Hence you have this fear of exams, and fear of results. If you do take interest in your studies and be sincere to your goal of education, you will surely be successful. Even a spider makes many attempts to climb up the wall. The spider falls down several times, but it doesn’t let go of its goal. It remains sincere to its goal, so it finally climbs up the wall and achieves its goal. Therefore, you must also remain sincere to your goal of studying and pursue it relentlessly, and you will be successful. Stop worrying about what the neighbours will say, or what your friends will say, or even what your parents will say. All of them are busy with their own worries.

 


Previous   Next