Share

Previous
Question 8
Next

8) હું મારા કુટુંબ સાથે રહું છું ,મારી મોટી બહેન જોડે બહુ ઝઘડો થાય છે, મારે શું કરવું?

 આપણે દુ:ખ નહિ આપવાનું અને આપણે એમને પ્રેમથી જીતી લેવાના અને મોટી બેનના વિનયમાં રહીશું તો મોટી બહેનના આશીર્વાદ મળશે ,મોટા ના આશીર્વાદ મળે તો કામ સારું થાય .દાદા ભગવાનના કહેવા મુજબ તો એકબીજાની ભૂલ જોવા કરતાં પોતાની ભૂલ જોવી .આપણે આપણી ભૂલ જોઇશું તો આપણે આપણી ભૂલમાથી બહાર નિકળી શકીશું.

8) Hu mara family sathe rahu chu, mari moti sister jode bahu fights thai che, mare shu karvu?

Aapne dukh nahi aapvnu ane aapne emne prem thi jiti levana ane moti sister na vinay ma rahishu to moti sister na  aashirwad malshe, mota na aashirwad male to kaam saru thai. Dada bhagwan na kehva mujab to ek bija ni bhul jova karta potani bhul jovi. Aapne Aapni bhul joishu to aapne aapni bhul mathi bahar nikdi shakishu.

8)  I stay with my family, I fight with my sister very frequently, what shall I do?

Ans: You should not hurt her and instead you must win her through love. If you will respect your elder sister then you will get her blessings. You can work better with her good wishes. We should see our faults rather than those of others, as per Dada Bhagwan’s guidance. If we see our mistakes then we will be able to come out of it.


Previous   Next