Share

Previous
Question 9
Next

9) ખરાબ વિચારમાંથી બહાર નિકળવા મારે શું કરવું?

જયારે તમારું મન અવળું વિચારે ત્યારે એને સવળું વાળો. જયારે તમારું મન કોઈ એક વ્યક્તિ માટે અવળું બતાડે, ત્યારે તમે અંદર બોલો કે “એ સારો વ્યક્તિ છે”.  જયારે તમારું મન કોઈ પણ પ્રસંગ માટે અવળું બતાડે, ત્યારે ભગવાન ને પ્રાર્થના કરી અને અંદર બોલો કે એવું કંઈ બનવાનું નથી

9) Kharab vichar mathi bahar nikadva mare shu karvu?

Jyare tamaru man avdu vichare, tyare eve savdu vado. Jyare tamaru man koi ek vyakti mate avdu batade, tyare tame andar bolo ke “E saro vyakti che”. Jyare tamaru man koi pan Prasang mate avdu batade, tyare bhagwan ne prarthana kari ane andar bolo ke “evu kai banvanu nathi”.

9) What should one do to overcome bad and negative thoughts

Ans: When mind shows negative, divert it to positive thoughts. When mind shows negative about a person you should say internally that, “He is a very nice person”. When mind shows negative about a situation you should pray to God and say internally that nothing wrong is going to happen.


Previous   Next