3-Aug-2025 | Ymht Rajkot | Friendship Day Celebration with Picnic @ Farm House

3-Aug-2025_Ymht Rajkot_Friendship Day Celebration with Picnic @ Farm House

Click to view Full Album

 

Total Ymht: 45
Sevarthi: 12

Sevarthi Present:

  • Forambhai Pabari
  • Rajnikant Tankariya
  • Ramnikbhai Vala
  • Mansukh Kanpariya
  • Paresh Davda
  • Hardik Tank
  • Shashank Rathod
  • Yash Rayjada
  • Darshan Sikotra
  • Bhavesh Nindroda
  • Kishor Keraliya
  • Dharmeshbhai Pipaliya

Picnic Schedule:

  • Tie Friendship band
  • Breakfast
  • Swimming Pool
  • Lunch
  • Nekza Plast Factory visit
  • Evening snacks

Brief:
ફ્રેન્ડશીપ દિવશ ની પિકનીક નુ આયોજન કરેલ હતું, રાજકોટ ના બધાં જ સેન્ટર ના બોયસ ને લઈ ને માખાવાડ ગામ મા આવેલ ફાર્મ હાઉસ પર પહોચ્યા,
ત્યાં જઈને ત્રિમંત્ર, તેમજ અન્ય વિધીઓ બોલી દાદા ને યાદ કર્યાં, અને બધાં ને ફ્રેન્ડશીપ બેલ્ટ પહેરાવી ફ્રેન્ડશીપ દિવશ ની ઊજવણી કરી,
ત્યારબાદ સરસ મજાના નાસ્તા નો આનંદ લઈ બધાંઍ સ્વિમિંગ પૂલ ની મજા માણી અને પછી બપોર નું સ્વાદિષ્ટ ભોજન લઈ,
પોહોચ્યા નેક્ષા પ્લાસ્ટ કીચનવેર ની વસ્તુ બનાવતી ફેક્ટરી ની વીઝીટ કરવા અને ત્યાં ઘણુંબધું નવું જાણ્યુ અને છેલ્લે નાસ્તો કરી છુટાં પડ્યાં