31 JULY | YMHT RAJKOT | FACTORY VISIT & APTPUTRA SATSANG

31 JULY | YMHT RAJKOT | FACTORY VISIT & APTAPUTRA SATSANG

Click to view Full Album

Date: 31/7/2022
Centre: Rajkot
Sub Center: All centers

Session Topic: Picnic at Farm house with Aptaputra Satsang, Factory visit + Trimandir Darshan

🚎🏡ફાર્મ હાઉસ પિકનીક સાથે ફેક્ટરી વિઝીટ માટે આ વખતે બસ રાખી હતી. સવારે 6 વાગ્યે 4 અલગ અલગ પીકઅપ પોઇન્ટસ મોદી સ્કૂલ, મવડી ચોક, દાદા દર્શન અને ગ્રીનલેન્ડ ચોકડી થી Ymht બોયઝ અને કોરડીનેટર્સ ને લઈ ને બસ માં ફાર્મ હાઉસ પહોંચવા નીકળ્યા.
ફાર્મહાઉસ માં પહોંચી ચા-નાસ્તો કર્યો. નાસ્તા માં પૌવા રાખ્યા હતા🍲☕

ત્યારબાદ સેવાર્થી ભાઈઓ એ બધા બોયઝ ને વિધી કરાવી. બધા ymht તેમજ સેવાર્થી ભાઈઓ એ ખૂબ ઉત્સાહ પૂર્વક અને ભાવપૂર્વક વિધિ કરી 🧘🏼‍♂️

વિધી બાદ આપ્તપુત્ર સેશન રાખ્યું હતું. આપ્તપુત્ર પ્રકાશભાઈ અને આપ્તકુમાર હિતેશભાઈ નું બોયઝ સાથે બહુ સરસ સેશન રહ્યું. બોયઝ ના પ્રશ્નો ને આપ્તપુત્ર ભાઈ અને આપ્તકુમાર ભાઈ એ વ્યક્તિગત રીતે સાંભળી સંતોષકારક પર્સનલ સોલ્યુશન આપ્યા.

સેશન પછી સ્વીમિંગપુલ માં બધા Ymht નાહવા પડ્યા.🏊🏻‍♂️🤽🏻‍♂️ અંદાજે 2-2.5 કલાક માટે બધા એ સ્વિમિંગ નો આનંદ લીધો.
નાહ્યા બાદ બપોરે જમ્યા. બપોર નું મેનુ :- ચાપડી ઉંધીયુ , સલાડ, ફ્રાઇમ્સ અને છાશ હતું. જમણવાર દરમ્યાન પણ 17 થી 21 ના youth એ પીરસવાની પાથરવાની અને અન્ય સેવાઓ આપી જેને જોઈ ને 13 થી 16 ના youth ને સેવા માટે નું પ્રેરણા મળી.

જમી ને ફેક્ટરી વિઝિટ માં ગયા. 🏭
કુવાડવા-વાંકાનેર રોડ પર સણોસરા ગામ માં આવેલી સ્કાયવિન સ્પિનિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરી માં બોયઝ ને ફેક્ટરી નો પ્લાન્ટ બતાવ્યો. કેવી રીતે કોટન માંથી દોરા બને છે તે ત્યાં ના મેનેજર એ સમજાવ્યું અને આખો પ્લાન્ટ બતાવ્યો. બધા youth ને નવું જાણવાની ખૂબ મજા આવી.

ફેક્ટરી વિઝીટ કરી અમે બધા રાજકોટ ત્રિમંદીર ગયા. ત્યાં બધા Ymhtians એ દર્શન કરી ને નાસ્તો કર્યો. નાસ્તા માં ભેળ હતી.

ત્રિમંદીર થી દર્શન અને નાસ્તો કરી બસ માં સાંજે 7 વાગે પોતપોતાના ઘરે રિટર્ન થવા નીકળ્યાં.

Ymht Count Total: 83
Modi Center : 42
Dada Darshan : 18
Ranchhod Nagar : 23

Co. & Helper: 17
Bhaveshbhai
Pareshbhai pabari
Harshitbhai
Forambhai
Dhavalbhai
Ramnikbhai
Rajnikantbhai
Shashankbhai
Hardikbhai
Nirajbhai
Chaitanyabhai
Mansukhbhai
Yashbhai
Vipulbhai
Dharmeshbhai
Rajbhai
Sagarbhai


Archive