Share

6th march Celebration @ Various Centres in Gujarat - Highlights Video

Hello YMHT Friends
પૂજ્યશ્રી દિપકભાઇના ૫૦માં જ્ઞાન દિવસ ની ઉજવણી 
ગુજરાત ના ઘણા સેન્ટર ઉપર ખુબજ ધૂમ ધામ થી થઇ 
એમાં અપના YMHT ભાઈઓ એ ખુબજ સારો રંગ રાખ્યો 
તો ચાલો નિહાળીએ એની Highlights આ વિડીઓ દ્વારા 

50 Bhakti @ Adalaj for 50th Gnanday of PUJYASHREE - Video Highlights

પૂજ્યશ્રી ના ૫૦ માં જ્ઞાન દિવસ માટે

૧૭-૨૧ વર્ષ ના YMHT Boys કરી ૫૦ ભક્તિ

સીમંધર સીટી અને ATPL માં

 

GNC Presents

Some Memories

Let's Check out this video