14-01-2026 | Ymht Vadodara | Clothes Distribution on Makar Sankranti
Ymht Vadodara | Clothes Distribution on Makar Sankranti
Ymht: 10+
Sevarthi: 8+
Session Brief:
YMHT દ્વારા આશરે 3000 જેટલા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.
10 સેન્ટર્સ પરથી જુના કપડાં એકત્ર કરવાની જાહેરાત કરાઈ, કપડાંનું યોગ્ય રીતે સેગ્રેગેશન કરવામાં આવ્યું,
અને તે પૂર્ણ થયા પછી, વડોદરા શહેરની અંદર 20 થી 25 જગ્યાઓ પર તેમજ વરણામા ગામ માં YMHT દ્વારા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું...
