3-Jan-2026 | YMHT Rajkot Nightout

3-Jan-2026_YMHT Rajkot Nightout

Click to view Full Album

 

Ymht: 45+
Sevarthi: 10+

Sevarthi Present:

  • Paresh Pabari
  • Forambhai Pabari
  • Mansukh Kanpariya
  • Hardik Tank
  • Shashank Rathod
  • Darshan Sikotra
  • Vipulbhai Nasit
  • Bhavesh Nindroda
  • Dhaval Modi
  • Kishorbhai Keraliya

 

Session Brief:
નાઈટ આઉટની શરુઆત સ્વામિ, દાદા અને બધાંજ ભગવંતોની આરતીથી કરી,
અને પછી બધાંઍ ભોજન પ્રશાદનો આનંદ લીધો અને ત્યાર પછી નીરવભાઈ અને દર્શનભાઈ સાથે ઇન્ફોર્મલ વાતચિત કરી.
અને પછી બધાં અલગ-અલગ Games રમ્યા અને રાતે કેમ્પ ફાયર અને નાસ્તો કરી નાઈટ આઉટ પૂરી કરી,
અને સવારે નાસ્તો કરી બધાં છુટા પળ્યાં...