3-Sep-2022_Ymht Kalol Nightout

3-Sep-2022_Ymht Kalol Nightout

Click to view Full Album

 

Date: 3/9/2022
Centre: Kalol

Session Topic: Night out

Ymht Count: 09

Co. & Helper: 05
Kaushikbhai, Urjitbhai, Sanjivbhai, Jaiminbhai, Mohit

Special Guest: Viralbhai

Details:
અમે બધા 9 વાગે કોઓડીંનેટર ના ઘરે ભેગા થયાં હતા. ત્યાં પવનભાઈ હાજર હતા જ. તેમને શરૂઆત માં 2 Game રમાડી ને Night આઉટ પહેલી એકટીવીટી સારુ કરાવી હતી. પછી અમૅ બધા 3 ટીમ વહેંચાઈ ગયા અને માટી માંથી ગણપતિ બનાવાયા હતા. તેમાં બધા ને ખુબ મજા આવી હતી. ત્યાર બાદ વિરલભાઈ ની ઉપસ્થિત થઇ ગયી હતી.

વિરલભાઈ બધા ymht ને ક્વિઝ game રમાડી હતી નીરુમા ના જીવન ચરિત્ર પર જેમાં દરેક Ymht ખુબ જ સરસ પર્ફોર્મન્સ વ્યક્ત થતું હતું જે અવર્ણનીય છે.

એક બાજુ Game રમાતી હતી અને બીજી બાજુ સેન્ડવીચ અને ગરમા ગરમ મેગી Ymht અને Coordinater માં રેડી થઇ રહી હતી. પછી Game રમ્યા બાદ ગણેશજી ની આરતી કરી હતી. જેમ જેમ નાસ્તો તૈયાર થઇ ગયો તેમ તેમ બધા એ ભેર પેટ નાસ્તો કર્યો. પછી વિરલભાઈ ઇન્ફોર્મલ વાતચિત થાઈ જેમાં Ymht એ ખુબ આનંદ કર્યો છે. ત્યાર બાદ વિરલભાઈ વિદાઈ લે છે. પછી અમે બધા 4 વાગ્યાં સુધી ફરીથી Game રમ્યા હતી ત્યારબાદ ઇન્ફોર્મલ ડિશકસન કર્યું અને અમે સુઈ ગયા. સવારે ચા નાસ્તો કરી ને અમે વિદાઈ લીધી અમે પહેલીવાર Night out કર્યો પણ ખુબ જ સરસ રહ્યો.